આપેલ છે:
$(I) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(l)}; \Delta H^o_{298\ K} = -285.9 \ kJ \ mol^{-1}$
$(II) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(g)}; \Delta H^o_{298\ K} = -241.8 \ kJ \ mol^{-1}$
પાણીની બાષ્પીભવનની મોલર એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $241.8$
  • B
    $22$
  • C
    $44.1$
  • D
    $527.7$

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_{2(g)} + C_2H_{4(g)} \to C_2H_{6(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $......$ $kcal \ mol^{-1}$ છે. બંધ ઉર્જાઓ $[e_{H-H} = 103, e_{C-H} = 99, e_{C-C} = 80]$ અને $[e_{C=C} = 145] \ kcal \ mol^{-1}$ છે.

બે પ્રક્રિયાઓ આપેલ છે:
$\frac{1}{2} P_{4(s)} + 3 Cl_{2(g)} \to 2 PCl_{3(l)} \;; \Delta H = -635 \ kJ$
$PCl_{3(l)} + Cl_{2(g)} \to PCl_{5(s)} \;; \Delta H = -137 \ kJ$
$PCl_{5(s)}$ ની સર્જન ઉષ્માનું મૂલ્ય ...... $kJ \ mol^{-1}$ છે.

Difficult
View Solution

પ્રક્રિયા $H_2 + \frac{1}{2} O_2 \to H_2 O$ માટે થતા ઉષ્મા ફેરફારને શું કહેવાય છે?

જો $\Delta H_{O-H}$ નું મૂલ્ય $109 \ kcal \ mol^{-1}$ હોય,તો $H_{(g)}$ અને $O_{(g)}$ માંથી એક મોલ પાણીનું સર્જન ............ સાથે સંકળાયેલ છે.

$N_2O$ અને $NO$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $28$ અને $90 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2N_2O_{(g)} + O_{2(g)} \to 4NO_{(g)}$ ની એન્થાલ્પી .....$kJ$ જેટલી થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo